સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી - GPSC BOOSTER - 5

1. ગુજરાતમાં કૃષિ મહોત્સવનું આયોજન કયા દિવસથી આરંભાય છે ?
(A) હુતાશશ્ત્રી
(B) અષાઢી બીજ
(C) અક્ષય તૃતીયા
(D) બુદ્ધ પૂર્ણિમા
Answer : C

2. ‘સુરક્ષિત માતૃત્વ દિવસ' કોની સ્મૃતિમાં ઉજવાય છે ?
(A) કસ્તૂરબા ગાંધી
(B) મધર ટેરેસા
(C) મણિબહેન પટેલ
(D) અમૃતા પટેલ
Answer : A

3. ગુજરાતના કુમુદિની લાખિયા કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે?
(A) નૃત્યકલા
(B) ફિલ્મ
(C) સાહિત્ય
(D) ચિત્રકલા
Answer : A

4. કઈ ગુજરાતી વિભૂતિએ ઔદ્યોગિક જગતમાં ગુજરાતનું નામ પ્રસિદ્ધ કર્યું ?
(A) સામ પિત્રોડા
(B) ધીરૂભાઈ અંબાણી
(C) કામાશેઠ
(D) ગૌતમ અદાણી
Answer : A

5. ગુજરાત સ્ટેટ પૉર્ટલ કયું છે ?
(A) www.gujaratstat.com
(B) www.gujaratindia.com
(C) www.gujarat.com
(D) www.gujaratgovt.com
Answer : B

6. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ક્યારે યોજાય છે ?
(A) દર ત્રણ વર્ષે
(B) દર બે વર્ષે
(C) દર વર્ષે
(D) દર પાંચ વર્ષે
Answer : B

7. ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી ?
(A) 1949
(B) 1855
(C) 1960
(D) 1968
Answer : A

8. તાપી જિલ્લાનું મુખ્યમથક કર્યું છે ?
(A) રાજપીપળા
(B) ગોધરા
(C) વ્યારા
(D) નવસારી
Answer : C

9. ગોકુળ ગ્રામ યોજના કોણે શરૂ કરી હતી ?
(A) શ્રી ચીમનભાઈ પટેલ
(B) શ્રી નરેન્દ્રભાઈ મોદી
(C) શ્રી બાબુભાઈ પટેલ
(D) શ્રી કેશુભાઈ પટેલ
Answer : D

10. ગુજરાતની પહેલી વિધાનસભામાં કુલ કેટલી બેઠકો હતી ?
(A) 182
(B) 132
(C) 168
(D) 154
Answer : B

11. કચ્છ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ હતી કે
(A) 2003
(B) 2001
(C) 2002
(D) 2004
Answer : D

12. ગુજરાતમાં જયોતિર્લિંગ ક્યાં આવેલો છે ?
(A) પ્રભાસ પાટણ
(B) મોઢેરા
(C) સિદ્ધપુર
(D) અમદાવાદ
Answer : A

13. આંતરરાષ્ટ્રીય પર્યાવરણ દિવસ કર્યો છે ?
(A) 8 ઑગસ્ટ
(B) 14 માર્ચ
(C) 5 જુલાઈ
(D) 5 જૂન
Answer : D

14. વીર સાવરકરની સ્મૃતિમાં દર વર્ષે કયા સ્થળે અખિલ હિન્દ દરિયાઈ તરણસ્પર્ધા યોજાય છે ?
(A) સુરત
(B) ચોરવાડ
(C) સમઢીયાળા
(D) માળિયા
Answer : B

15. ગુજરાતને ઇ-કૉમર્સ (E-commerce) બિઝનેસથી માહિતગાર કરનાર તથા ઇન્ફર્મેશન ટૅક્નૉલૉજી બિઝનેસમાં અલગ ઓળખ ધરાવનાર ગુજરાતી બિઝનેસ વુમન કોણ છે ?
(A) નીતા અંબાણી
(B) ચંદા કોચર
(C) સોનલ શાહ
(D) રૂઝાન ખંભાતા
Answer : D

16. ગુજરાતની અર્થવ્યવસ્થા સાથે જોડાયેલા મહાનુભાવ એટલે ?
(A) કે.ટી.શાહ
(B) પી.એન.ભગવતી
(C) ગગન વિહારી મહેતા
(D) મોતીલાલ સેતલવાડ
Answer : A

17. તોલ-માપના ત્રાંજવા-કાંટા માટે કયું સ્થળ જાણીતું છે ?
(A) સાવરકુંડલા
(B) વીસનગર
(C) સંખેડા
(D) શિહોર
Answer : A

18. ગુજરાતના સુવર્ણજયંતી વર્ષની ઉજવણીના સમાપન કાર્યક્રમમાં કઈ બાબત કેન્દ્રસ્થાને હતી ?
(A) માહિતી અને પ્રત્યાયન તકનિકી
(B) આર્થિક વિકાસ
(C) માનવ સંસાધન વિકાસ
(D) ઔદ્યોગિક વિકાસ
Answer : C

19. ભારતમાં પ્રથમ કેનાલ સોલાર પાવર પ્લાન્ટની સ્થાપના કયા જિલ્લામાં થઈ છે ?
(A) ભરૂચ
(B) નર્મદા
(C) મહેસાણા
(D) ખેડા
Answer : C

20. ગુજરાત સરકારના ‘ઇ-મમતા’ પ્રોગ્રામનો હેતુ શું છે?
(A) બાળ વિવાહ અટકાવવા
(B) માતાઓને કમ્પ્યૂટર શિક્ષણ આપવું
(C) મહિલાઓને સ્વનિર્ભર બનાવવું
(D) માતા અને બાળ મરણ અટકાવવું
Answer : D

21. સોલાર ઊર્જા માટે ગુજરાતે કેટલા મેગાવૉટ્સ એલોટ કર્યા છે?
(A) 360 મેગાવૉટ્સ
(B) 400 મેગાવૉટ્સ
(C) 716 મેગાવૉટ્સ
(D) 500 મેગાવૉટ્સ
Answer : C

આવીજ વધુ પોસ્ટ જોવા માટે CLICK કરો :