(A) ઈન્દુલાલ યાજ્ઞિક
(B) મહેદી નવાઝ જંગ
(C) જીવરાજ મહેતા
(D) રવિશંકર મહારાજ
Answer : D
2. સરકારની ‘રાષ્ટ્રીય વનનીતિ’ અનુસાર દેશના દરેક ગામમાં અને શહેરોમાં વૃક્ષો ઉગાડવાની ઝુંબેશ શરૂ થઈ છે તેનું નામ શું છે?
(A) વૃક્ષો વાવો દેશ બચાવો યોજના
(B) સામાજિક વનીકરણ યોજના
(C) વનબંધુ યોજના
(D) એક વ્યક્તિ એક વૃક્ષ યોજના
Answer : B
3. અમૂલ ડેરીના સ્થાપક કોણ હતા ?
(A) ડી.ટી.લાકડાવાળા
(B) ડૉ.વર્ગીસ કુરિયન
(C) ત્રિભુવનદાસ ગજ્જર
(D) ત્રિભુવનદાસ પટેલ
Answer : D
4. મેગ્સેસે ઍવૉર્ડ વિજેતા પ્રથમ ગુજરાતી મહિલા કોણ હતા ?
(A) લીલાબહેન પટેલ
(B) ઇલાબહેન ભટ્ટ
(C) મૃણાલીની સારાભાઈ
(D) આમાંથી એકપણ નહિ
Answer : B
5. ગુજરાત વિધાનસભા ગૃહમાં હાલ કેટલી બેઠકો મંજૂર થયેલ છે ?
(A) 182
(B) 184
(C) 189
(D) 181
Answer : A
6. GSWANનું આખું નામ શું છે ?
(A) ગુજરાત સૉફ્ટવેર વર્ક એરિયા નેટવર્ક
(B) ગુજરાત સર્વિસ વર્કિંગ એરિયા નેટવર્ક
(C) ગુજરાત સ્ટેટ વાયરલેસ એરિયા નેટવર્ક
(D) ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક
Answer : D
7. ગુજરાતી ભાષા કઈ ભાષા પરથી ઉતરી આવી છે ?
(A) સંસ્કૃત
(B) ઉર્દૂ

(C) હિન્દી
(D) ફારસી
Answer : A
(D) ફારસી
Answer : A
8. આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી દર વર્ષે કયા દિવસે થાય છે?
(A) 8 માર્ચ
(B) 14 ફેબ્રુઆરી
(A) 8 માર્ચ
(B) 14 ફેબ્રુઆરી
(C) 20 એપ્રિલ
(D) 15 માર્ચ
Answer : A
9. ગુજરાતમાં માધ્યમિકકક્ષાએ હાલ કઈ શિક્ષણ પદ્ધતિ અમલમાં છે?
(A) શાળાકીય નિરંતર મૂલ્યાંકન
(B) નિરંતર અને તુલનાત્મક મૂલ્યાંકન
(C) સર્વગ્રાહી અને નિરંતર મૂલ્યાંકન
(D) શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન
Answer : D
10. ગિફટ સિટીમાં ‘GIFT’ એટલે શું ?
(A) ગુજરાત ઇન્ડસ્ટ્રી ઍન્ડ ફાઇનાન્સ સિટી-ગાંધીનગર
(B) ગવર્નમેન્ટ ઇન્વેસ્ટમેન્ટ ઍન્ડ ફૉરેન્સિક સિટી-અમદાવાદ
(C) ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી-ગાંધીનગર
(D) આમાંથી એકપણ નહિ
Answer : C
11. માતા યશોદા ગૌરવ (વીમા) નિધિ યોજના કોના માટે છે ?
(A) આંગણવાડી કાર્યકરો અને આંગણવાડી હેલ્પર્સ માટે
(B) આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકોની માતા માટે
(C) એકથી પાંચ વર્ષની ઉંમરના બાળકોની માતા માટે
(D) બધા સાચા
Answer : A
12. 1953માં મહાગુજરાતની માંગણીને નકારી કાઢી હતી તે ‘રાજ્ય પુનઃરચના પંચ’ના અધ્યક્ષ કોણ હતા ?
(A) ઈન્દુલાલ યાજ્ઞિક
(C) લાલબહાદુર શાસ્ત્રી
(B) ફઝલઅલી
(D) યશવંતરાય ચૌહાણ
Answer : B
13. કયા દિવસે ઉત્તર ગોળાર્ધમાં ટૂંકામાં ટૂંકો અને દક્ષિણ ગોળાર્ધમાં લાંબામાં લાંબો દિવસ હોય છે ?
(A) 14 જાન્યુઆરી
(C) 22 ડિસેમ્બર
(B) 30 ડિસેમ્બર
(D) 28 જાન્યુઆરી

14. ગુજરાતમાં પ્રારંભ થયેલ સંસ્થાઓ સંબંધમાં નીચેના પૈકી કઈ જોડી સાચી છે ?
(A) ઔદ્યોગિક વસાહત - વાપી-1968
(B) મહિલા સહકારી બેન્ક - સુરત - 1994
(C) સંગ્રહાલય - જૂનોગઢ - 1849
(D) અનાથાશ્રમ - અમદાવાદ – 1892
Answer : D
(A) ઔદ્યોગિક વસાહત - વાપી-1968
(B) મહિલા સહકારી બેન્ક - સુરત - 1994
(C) સંગ્રહાલય - જૂનોગઢ - 1849
(D) અનાથાશ્રમ - અમદાવાદ – 1892
Answer : D
15. ગુજરાતમાં ’સુરખાબનગ’ ક્યાં રચાય છે ?
(A) સાસણગીર
(B) કચ્છનું મોટું રણ
(C) નળ સરોવર
(D) સાપુતારા
Answer : B
16. ઝંડુભટ્ટે વનસ્પતિઓના ઔષધીય ઉપયોગ માટે કયો ઇજારે ડુંગર માંગેલો ?
(A) પાલિતાણા
(B) તારંગા
(C) ગિરનાર
(D) બરો
Answer : D
17. GUJCOMASOLનું પૂરું નામ શું છે ?
(A) ગુજરાત કૉમર્શિયલ માર્કેટિંગ સોસાયટી લિમિટેડ
(B) ગુજરાત સ્ટેટ કૉ-ઑપરેટિવ માર્કેટિંગ સોસાયટી લિમિટેડ
(C) ગુજરાત કોલ માર્કેટિંગ સોસાયટી લિમિટેડ
(D) આમાંથી એકપણ નહિ
Answer : B
18. ગુજરાત રાજ્યમાં ‘સરદાર સ્વરાજ આશ્રમ’ ક્યાં આવેલો છે ?
(A) ઉવારસદ
(B) બારડોલી
(C) કરમસદ
(D) ધર્મજ
Answer : B
19. પાલનપુર નજીક આવેલ દાંતીવાડા ખાતે કઈ નદી ઉપર બંધ બાંધવામાં આવેલ છે ?
(A) બનાસ
(B) વાત્રક
(C) મહી
(D) તાપી
Answer : A
20. પ્રાથમિક શિક્ષક અને શાળાની ગુણવત્તાનું ગ્રેડિંગ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ?
(A) સ્કૂલ ગ્રેડિંગ
(B) કન્યા કેળવણી
(C) ગુણોત્સવ
(D) શાળા પ્રવેશોત્સવ
Answer : C
21. ગુજરાત સરકારે ‘વહીવટી તંત્ર’ ફરિયાદ નિવારણનો ઓનલાઈન કાર્યક્રમ ચાલુ કરેલ છે તે કયા નામે પ્રચલિત થયો છે ?
(A) સાથી
(B) ઇ-ધરા
(C) એટીવીટી
(D) સ્વાગત

આવીજ બીજી પોસ્ટ જોવા માટે CLICK HERE :
0 Comments