1. વિનોદ કિનારીવાલા ‘હિન્દ છોડો’ ચળવળમાં કઈ તારીખે શહીદ થયા હતા ?
(A) 8 ઑગસ્ટ,ઈ.સ.1942
(B) 9 ઑગસ્ટ,ઈ.સ.1942
(C) 11 ઑગસ્ટ,ઈ.સ.1942
(D) એકપણ નહિ
Answer : B

2. મોઢેરાનું સૂર્યમંદિર સોલંકી વંશના કયા રાજવીના સમયમાં બંધાયેલ છે?
(A) ભીમદેવ પ્રથમ-ઈ.સ.1026
(B) ભીમદેવ બીજો- ઈ.સ.1042
(C) સિદ્ધરાજ જયસિંહ- ઈ.સ.1016
(D) આમાંથી એકપણ નહિ
Answer : A

3. મહમૂદ ગઝનવી સોમનાથ મંદિર પર ચડાઈ કરવા આવ્યો ત્યારે ગુજરાતમાં કયા રાજાનું શાસન હતું ?
(A) મૂળરાજ સોલંકી
(B) ભીમદેવ સોલંકી
(C) સિદ્ધરાજ જયસિંહ
(D) વનરાજ ચાવડા
Answer : B

4. ‘પૂર્ણ સ્વરાજ્ય’ માંગણી ક્યારે કરાઈ ?
(A) 1 જાન્યુઆરી, 1930ની મધ્યરાત્રીએ
(B) 31 ડિસેમ્બર, 1929ની મધ્યરાત્રીએ
(C) 26 જાન્યુઆરી, 1930ની સવારે
(D) આમાંથી એકપણ નહિ
Answer : B

5. ભારતનાં કુલ 562 દેશી રજવાડાંમાં ગુજરાતમાં કેટલાં રજવાડાં હતાં ?
(A) 366
(B) 165
(C) 265
(D) 266
Answer : A

6. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી કયા વર્ષે ભારત પરત આવ્યા હતા ?
(A) 1925
(B) 1915
(C) 1910
(D) 1857
Answer : B

7. ડભોઈના દુર્ગની રચનામાં મહત્ત્વનો ભાગ ભજવનાર રાજવી કોણ હતા ?
(A) ભીમદેવ સોલંકી
(B) કરણદેવ વાઘેલા
(C) વિસલદેવ વાઘેલા
(D) મૂળરાજ સોલંકી
Answer : C

8. કોને તૂતી-એ-હિંદ (હિંદનો પોપટ) કહેવામાં આવે છે ?
(A) બીરબલ
(B) અમીર ખુશરો
(C) અબુલ ફઝલ
(D) અલબરુની
Answer : B

9. સ્વાતંત્ર્ય આંદોલનમાં જોડાનાર દરબાર ગોપાળદાસ ક્યાંના રાજવી હતા?
(A) પાટડી
(B) વસો
(C) વરસોડા
(D) ધ્રાંગધ્રા
Answer : B

10. ગુજરાતના કયા ઐતિહાસિક શહેરમાં સંગીત સમ્રાટ તાનસેનની દીપક રાગની દાહને સંગીત દ્વારા શમાવવામાં આવી ?
(A) સિદ્ધપુર
(B) વડનગર
(C) વિસનગર
(D) પાટણ
Answer : B

11. મુસ્લિમ બિરાદરો માટેનું પવિત્ર સ્થાન ‘મીરાં દાતાર’ ક્યાં આવેલું છે?
(A) અહેમદનગર
(B) સિદ્ધપુર
(C) જૂનાગઢ
(D) ઉનાવા
Answer : D

12. ગુજરાતના પ્રથમ મહિલા સ્નાતક થવાનું માન કોને મળ્યું હતું ?
(A) ચારુમતીબહેન યોદ્ધા
(B) ઈલાબેન ભટ્ટ
(C) વિદ્યાગૌરી નીલકંઠ
(D) ભાવનાબહેન કાટઘર
Answer : C

13. બાળમજૂરી વિરોધી દિવસ કઈ તારીખે ઉજવાય છે?
(A) 3 ઑગસ્ટ
(B) 30 એપ્રિલ
(C) 30 નવેમ્બર
(D) 30 જાન્યુઆરી
Answer : B

14. સૌરાષ્ટ્રનું કયું શહેર છોટે કાશી તરીકે જાણીતું છે ?
(A) ભાવનગર
(B) જૂનાગઢ
(C) જામનગર
(D) રાજકોટ
Answer : C

15. N.I.D. સંસ્થા ક્યાં આવેલી છે ?
(A) રાજકોટ
(B) સુરત
(C) અમદાવાદ
(D) વડોદરા
Answer : C

16. ગુજરાતમાં સૌથી વધુ વખત બજેટ રજૂ કરનાર નાણામંત્રી કોણ ?
(A) અશોકભટ્ટ
(B) છબીલદાસ મહેતા
(C) વજુભાઈ વાળા
(D) આમાંથી કોઈ નહિ
Answer : C

17. સંખેડા શાના માટે વખણાય છે ?
(A) સાડી
(B) રમકડાં
(C) વાસણ
(D) ફર્નિચર
Answer : D

18. હાલમાં લોકસભામાં ગુજરાત કેટલી બેઠકોનું પ્રતિનિધિત્વ કરે છે?
(A) 21
(B) 27
(C) 26
(D) 25
Answer : C

19. 5 જૂન કયા દિવસ તરીકે ઉજવાય છે ?
(A) વન દિવસ
(B) પર્યાવરણ દિવસ
(C) પૃથ્વી દિવસ
(D) શિક્ષક દિન
Answer : B

20. વર્ષનો લાંબામાં લાંબો દિવસ કર્યો ગણાય છે ?
(A) 3 જુલાઈ
(B) 11 જૂન
(C) 21 જૂન
(D) 1 ડિસેમ્બર
Answer : C

21. ભારતની સર્વોચ્ચ અદાલતના સૌપ્રથમ ગુજરાતી ન્યાયમૂર્તિ કોણ હતા ?
(A) શ્રી પી.એન.ભગવતી
(B) શ્રી હરિલાલ કણિયા
(C) શ્રી ગણેશ વાસુદેવ માવળંકર
(D) શ્રી વિઠ્ઠલભાઈ પટેલ
Answer : B

આવીજ અન્ય પોસ્ટ જોવા માટે : Click here  GPSC BOOSTER 5