(A) વૃક્ષની જાડાઈથી
(B) વૃક્ષની ઊંચાઈથી
(C) થડના માવાના પૃથક્કરણથી
(D) વૃક્ષના થડમાં પડેલ વર્તુળાકાર વલયોથી
Answer : D
2. ગુજરાતમાં ફ્લોાર કયા વિસ્તારમાંથી મળી આવે છે ?
(A) છોટા ઉદેપુર
(C) વડોદરા
(B) ભરૂચ
(D) વ્યારા
Answer : A
3. ‘ગુજરાતમાં પરમાણુ વીજમથક’ની યોજના કયા સ્થળે આકાર લઈ રહી છે?
(A) મીઠી વીરડી-જસાપર
(B) માધાપર
(C) રાણપુર
(D) હાંસાપુર
Answer : A
4. પર્યાવરણ અને ઉદ્યોગો સંદર્ભે ઔદ્યોગિક એકમો માટેના સૌથી વધુ સહિયારા શુદ્ધિકરણ પ્લાન્ટ શરૂ કરવામાં દેશનું કયું રાજ્ય પ્રથમક્રમે આવે છે ?
(A) આંધ્રપ્રદેશ
(B) ગુજરાત
(C) કર્ણાટક
(D) મહારાષ્ટ્ર
Answer : B

5. ગુજરાતમાં સૌથી વધુ ઔદ્યોગિક એકમો ધરાવતી ઔદ્યોગિક વસાહત કઈ છે ?
(A) વટવા ઔદ્યોગિક વસાહત
(B) વાપી ઔદ્યોગિક વસાહત
(C) હજીરા ઔદ્યોગિક વસાહત
(D) અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત
Answer : D
(A) વટવા ઔદ્યોગિક વસાહત
(B) વાપી ઔદ્યોગિક વસાહત
(C) હજીરા ઔદ્યોગિક વસાહત
(D) અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત
Answer : D
6. ગુજરાતને કેટલા ‘એગો ક્લાયમેટિક ઝોન્સ’માં વહેંચવામાં આવ્યું છે?
(A) નવ
(B) આઠ
(C) સાત
(D) ચાર
Answer : B
7. નીચેના વિકલ્પમાંથી કયું ઉદાહરણ ઉત્સેક્ષા અલંકા૨નું નથી?
(A) ૨ખે અમદાવાદમા વરસાદ આવે
(B) હોડી જાણે આરબઘોડી
(C) શકે સુરતમાં ભૂકંપ આવે
(D) એમનું હૃદય હતું કામમા ડૂબેલું

8. અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો : રણછોડ બાઘાની માફક જોઈ રહ્યો.
(A) વર્ણસગાઈ
(B) ઉપમા
(C) રૂપક
(D) ઉત્પ્રેક્ષા
Answer : B
9. અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. ફૂલડાં કટોરી ગૂંથી લાવ; જગમાલણી રે બેન !
(A) વર્ણાનુપ્રાસ
(B) રૂપક
(C) અનન્વય
(D) શ્લેષ
Answer : B
10. કયું પ્રાણી કચ્છના નાના રણમાં જોવા મળે છે ?
(A) કાળિયાર
(B) ચૌશિંગા
(C) ઘુડખર
(D) ચિંકાર
Answer : C

11. નીચેના પૈકી સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો કયો છે ?
(A) બનાસકાંઠા
(B) રાજકોટ
(C) અમરેલી
(D) અમદાવાદ
Answer : A
12. મોઢેરાનું સૂર્યમંદિર કઈ નદીને કિનારે આવેલું છે ?
(A) ગોમતી
(B) પુષ્પાવતી
(C) બનાસ
(D) સરસ્વતી
Answer : B
13. પ્રાચીન સમયમાં ‘દંડકારણ્ય’ તરીકે ઓળખાતો પ્રદેશ આજે કયા નામે ઓળખાય છે ?
(A) કચ્છ
(B) ડાંગ
(C) પાંચાળ
(D) વઢિયાર
Answer : B
14. Change into passive voice: They asked me my name.
(A) My name is asked by them.
(B) A asked my name by them.
(C) I was asked my name by them.
(D) I am asked my name by them.
Answer : C
15. Tea is too hot for me to drink. (Change the voice)
(A) Too hot tea is drunk by me.
(B) I can not drink too hot tea.
(C) Tea is too hot to be drunk by me.
(D) Hot tea is drunk by me too.
Answer : C
16. She has to finish this work. (Change the voice)
(A) She has been finished this work.
(B) This work has been finished by her.
(C) This work was finished by her.
(D) This work has to be finished by her.
Answer : D
17. કયું જોડકું ખોટું છે ?
(A) રીંછ અભયારણ્ય - બરડીપાડા
(B) સિંહ અભયારણ્ય – ગીર
(C) દરિયાઈ જળચર પ્રાણીનું અભયારણ્ય - પિરોટન
(D) કાળિયારનું અભયારણ્ય – વેળાવદર

18. ગુજરાતમાં ગરમ પાણીના કુંડ કયા સ્થળે નથી ?
(A) તુલશીશ્યામ
(B) લસુન્દ્રા
(C) શુક્લતીર્થ
(D) ટુવા
Answer :A
18. ગુજરાતમાં ગરમ પાણીના કુંડ કયા સ્થળે નથી ?
(A) તુલશીશ્યામ
(B) લસુન્દ્રા
(C) શુક્લતીર્થ
(D) ટુવા
Answer :A
19. ગુજરાતમાં ડીઝલ એન્જિન બનાવવાનો ઉદ્યોગ કયા શહેરમાં આવેલો છે?
(A) રાજકોટ
(B) જામનગર
(C) વડોદરા
(D) સુરત
(A) રાજકોટ
(B) જામનગર
(C) વડોદરા
(D) સુરત
Answer : A
20. કનૈયાલાલ મુનશીએ પ્રેમાનંદને શાનું બિરુદ આપ્યું છે?
(A) સર્જનાત્મક સાહિત્યકાર
(B) જ્યોતિધર
(C) સારસ્વત
(D) ગુજરાતના વ્યાસ
Answer : D
21. ધીરા ભગતના પદ ક્યા નામે જાણીતા છે?
(A) સાફી
(B) કાફી
(C) સૂફી
20. કનૈયાલાલ મુનશીએ પ્રેમાનંદને શાનું બિરુદ આપ્યું છે?
(A) સર્જનાત્મક સાહિત્યકાર
(B) જ્યોતિધર
(C) સારસ્વત
(D) ગુજરાતના વ્યાસ
Answer : D
21. ધીરા ભગતના પદ ક્યા નામે જાણીતા છે?
(A) સાફી
(B) કાફી
(C) સૂફી
(D) ભજન
Answer : B
Answer : B
આવી વધુ પોસ્ટ જોવા માટે : CLICK HERE
0 Comments