1. MS Word માં Page Setup ના Margins હેઠળ ક્યો વિકલ્પ જોવા મળતો નથી ?
(A) Left
(B) Right
(C) Center
(D) Top
Answer : C

2. નીચેનામાંથી કઈ ટેબથી તમે MS Word માં પેજ બ્રેક શામેલ કરી શકો છે?
(A) Insert
(B) Hone
(C) Page Layout
(D) Design
Answer : A

3. MS Word માં ફકરાને ઈન્ડેન્ટ કરવા માટે શોર્ટકટ કી શું છે?
(A) Ctrl + M
(B) Ctrl + I
(C) Ctrl + L
(D) Ctrl + R
Answer : A

4. ચાંપાનેર નગરનું શિલારોપણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું?
(A) વનરાજ ચાવડા
(B) પતાઈ રાવળ
(C) સરદાર કૃણાજી
(D) સિંધિયા
Answer : A

5. ઈ.સ. 1020 થી 1050માં વીસનગર વસાવનાર રાજા કોણ હતા ?
(A) વિશળદેવ ચૌહાણ
(B) વનરાજ ચાવડા
(C) પતાઈ રાવળ
(D) સિદ્ધરાજ જયસિંહ
Answer : A

6. મહારાજા જયસિંહ દ્વારા બનાવવામાં આવેલ કિલ્લાના નિર્માણ સમયે કુશળ કારીગર હીરા કડિયાની વનગાથા પ્રચલિત છે. આ કિલ્લાનું સ્થળ જણાવો.
(A) લુણાવાડા
(B) સિદ્ધપુર
(C) જૂનાગઢ
(D) ડભોઈ
Answer : D

7. ગાંધીધામ તાલુકો ગુજરાત રાજયના કયા જિલ્લામાં આવેલ છે?
(A) દાહોદ
(B) કચ્છ
(C) વડોદરા
(D) નર્મદા
Answer : B

8. મુંદ્રા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે?
(A) આણંદ
(B) ખેડા
(C) કચ્છ
(D) પંચમહાલ
Answer : C

9. જૈન સંપ્રદાયનું પવિત્ર તીર્થધામ ભદ્રેશ્વર કયા જિલ્લામાં આવેલું છે?
(A) કચ્છ
(C) સાબરકાઠાં
(B) પંચમહાલ
(D) બનાસકાંઠ
Answer : A

10. ‘મારી નાની-મોટી નિર્બળતાઓ જોઈ હું હતાશ નહિ બનું. બીજાઓ કરતાં ચડિયાતી શક્તિ જોઈ ગર્વ નહિ કરું.’ આ વિધાન કોનું છે?
(A) નિરંજન ભગત
(B) મકરંદ દવે
(C) પ્રફુલ્લ દવે
(D) શ્યામ સાધુ
Answer : B

11. નીચેનામાંથી કયા કવિને ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ મળ્યો હતો?
(A) મનોહર ત્રિવેદી
(B) હરિહર ભટ્ટ
(C) દેવેન્દ્ર દવે
(D) મકરંદ દવે
Answer : D

12. ‘અમે રે સૂકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર' પંક્તિના સર્જકનું નામ જણાવો.
(A) મકરંદ દવે
(B) નિરંજન ભગત
(C) રમેશ પારેખ
(D) વિનોદ જોશી
Answer : A

13. શબ્દસમૂહ માટે એક શબ્દ શોધો : ગોળ કે કાકબ ભેળવી કરાતી તમાકુ
(A) છીંકણી
(B) રગડો
(C) છાંટોપાણી
(D) ગડાકુ
Answer : D

14. શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.
આંગળીઓથી લીંપણમાં કરાતી ભાત
(A) લીંપણકામ
(B) ગારો
(C) વેલબુટ્ટી
(D) ઓકળી
Answer : D

15. શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. વરઘોડામાં વરની મા મંગળનો દીવો લે છે તે
(A) અમૃતદીપક
(B) અમરજ્યોત
(C) રામણદીવડો
(D) રામજ્યોત
Answer : C

16. એક 6V લેડ એસિડ સેલનો આંતરિક અવરોધ 0.022 છે, તો જયારે બેટરી શોર્ટસર્કિટ થાય ત્યારે તેમાંથી કેટલો કરંટ પસાર થાય?
(A) 300 A
(B) 6 A
(C) 12 A
(D) 200 A
Answer : A

17. ફ્યુઝ વાયરનું રેટીંગ સામાન્ય રીતે માં હોય છે?
(A) વોલ્ટ
(B) એમ્પીયર
(C) એમ્પીયર વોલ્ટ
(D) એમ્પીયર અવર
Answer : B

18. 1 Ah ચાર્જ = __________
(A) 36 કુલંબ
(B) 360 કુલંબ
(C) 3600 કુલંબ
(D) 36000 કુલંબ
Answer : C

19. Give opposite gender for : 'Bullock'
(A) Heifer
(B) Bully
(C) Calf
(D) Colt
Answer : A

20. Feminine form of : ‘Horse’
(A) Calf
(C) Mare
(B) Colt
(D) Horses
Answer : C

21. Masculine gender of 'Bee' is :
(A) Drone
(B) Drake
(C) Beak
(D) Bear
Answer : A

આવી વધુ પોસ્ટ જોવા માટે : CLICK HERE